રકુલ પ્રીત સિંહ બોલિવૂડની ક્યુટ એક્ટ્રેસમાં સામેલ છે. તાજેતરમાં રકુલ પ્રીત સિંહ મુંબઈ એરપોર્ટ પર ક્લિક થઇ હતી. તેણીએ પાપારાઝીઓ સમક્ષ અલગ અલગ પોઝમાં ફોટો ક્લિક કરાવી હતી
2/7
અભિનેત્રી રકુલ તેની લક્ઝરી કારમાં એરપોર્ટ પહોંચી હતી અને પાપારાઝીને જોઈને તેણે પોઝ આપ્યા હતા.
3/7
દરમિયાન રકુલ પ્રીત સિંહ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. જો કે, કેઝ્યુઅલ લુકમાં પણ સુંદર લાગતી હતી. તેણીએ પ્રિન્ટેડ લેગિંગ્સ પહેરી હતી.
4/7
રકુલ પ્રીત સિંહ હંમેશા તેના એરપોર્ટ લુકથી દરેકનું ધ્યાન ખેંચે છે. તેનો કૂલ લુક બધાને પસંદ આવ્યો હતો.
5/7
રકુલ પ્રીત સિંહ ટૂંક સમયમાં ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળશે. આમાં તેની સાથે અજય દેવગન પણ લીડ રોલમાં હશે.