શોધખોળ કરો
Ranbir Alia Wedding: ભાઇના લગ્નમાં આ લૂકમાં પહોંચી કરિશ્મા અને કરિના કપૂર, જુઓ તસવીરો
02
1/5

મુંબઇઃ બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહેંદી સેરેમની આજે કરવામાં આવી રહી છે.
2/5

કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર રણબીર કપૂરના ઘરે પહોંચી છે.
Published at : 13 Apr 2022 04:35 PM (IST)
આગળ જુઓ





















