શોધખોળ કરો

Ranbir Kapoor Photos: ED પાસેથી સમય માંગી અહી જોવા મળ્યો રણબીર કપૂર, જુઓ તસવીરો

Ranbir Kapoor AD Shoot: મહાદેવ બેટિંગ એપ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. આ એપના કારણે બોલિવૂડ, ટીવી અને સ્પોર્ટ્સ જગતના સ્ટાર્સ પણ EDના રડાર પર આવી ગયા છે.

Ranbir Kapoor

1/7

2/7
આમાંથી એક નામ બોલિવૂડના જાણીતા અભિનેતા રણબીર કપૂરનું છે. ઈડીએ રણબીરને છત્તીસગઢના રાયપુર ખાતેની એજન્સીની ઓફિસમાં હાજર થવા માટે સમન્સ પણ મોકલ્યું હતું, જો કે, અભિનેતાએ 2 અઠવાડિયાનો સમય માંગતો મેલ મોકલ્યો છે.

3/7
કેટલાક કમિટમેન્ટ્સના કારણે રણબીરે ED પાસે સમય માંગ્યો છે, તે દરમિયાન અભિનેતાને તાજેતરમાં મુંબઈમાં એક જાહેરાત શૂટ માટે જતો જોવા મળ્યો હતો.

4/7
આ દરમિયાન રણબીર થોડો વિચિત્ર લુકમાં જોવા મળ્યો હતો. સામાન્ય રીતે કલાકારો એકદમ કૂલ લાગે  છે પરંતુ તેમનો આ લુક થોડો અલગ હતો.

5/7
ફોટામાં તમે જોઈ શકો છો કે રણબીરે બ્લેક કલરની ટી-શર્ટ પહેરી છે જેની સાથે તેણે લાલ રંગનું પેન્ટ પહેર્યું છે જેના પર કલરફુલ ડિઝાઈન છે.

6/7
તાજેતરમાં ઈન્ડિયન સુપર લીગની મેચ દરમિયાન રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ ત્યાં હાજર હતા.

7/7
રણબીર ટૂંક સમયમાં સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાન્ના, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બર 203ના રોજ રિલીઝ થશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!

રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ

ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો

હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી

Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી

Embed widget