શોધખોળ કરો
Rashmika Mandanna: કોરિયન લૂકમાં જોવા મળી રશ્મિકા મંદાન્ના, ફેન્સ સાથે પડાવી સેલ્ફી
સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાન્ના આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

રશ્મિકા મંદાના
1/7

સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાન્ના આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.
2/7

રશ્મિકાની સાથે સેલ્ફી લેવા માટે તેના ફેન્સમાં હોડ લાગી હતી
3/7

અભિનેત્રી ચાહકો વચ્ચે ફસાયેલી જોવા મળી હતી. રશ્મિકાએ તેના ફેન્સ સાથે ફોટો પડાવ્યા હતા
4/7

પ્રશંસકોનું કહેવું છે કે રશ્મિકા ખૂબ જ નમ્ર સ્વભાવની છે. તે તેના ચાહકોથી ક્યારેય નારાજ થતી નથી.
5/7

રશ્મિકા કોરિયન ટ્રાઉઝર અને કેપ પહેરીને કોરિયન લૂકમાં જોવા મળી હતી.
6/7

અભિનેત્રીની આગામી ફિલ્મ 'એનિમલ' 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
7/7

ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલે કે 23મી નવેમ્બરે રિલીઝ થશે.
Published at : 22 Nov 2023 12:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
