શોધખોળ કરો
Rashmika Mandanna Pics: રશ્મિકા મંદાના શાનદાર લૂકમાં એરપોર્ટ પર સ્પોટ થઈ, જુઓ તસવીરો
રશ્મિકા મંદન્ના
1/5

રશ્મિકા મંદન્ના દર વખતે તેની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે. અભિનેત્રીની એક ઝલક મેળવવા ચાહકો પાગલ થઈ જાય છે.
2/5

રશ્મિકા આ દિવસોમાં તેના આગામી પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. રશ્મિકા એરપોર્ટ પર ક્યૂટ લુકમાં જોવા મળી હતી. જ્યાં તેની સ્મિત પર ચાહકોનું દિલ હારી જાય છે.
Published at : 10 Jul 2022 07:36 PM (IST)
આગળ જુઓ




















