શોધખોળ કરો
Rhea Chakraborty Photos: શોર્ટ ડ્રેસમાં રિયા ચક્રવર્તીએ કરાવ્યું બિંદાસ અંદાજમાં ફોટોશૂટ, જુઓ ફોટો
Rhea Chakraborty Latest Photoshoot: રિયા ચક્રવર્તીએ રંગીન શોર્ટ ડ્રેસમાં તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. આમાં તે ખૂબ જ કૂલ અને એકદમ રિલેક્સ પણ લાગે છે.
રિયા ચક્રવર્તી
1/8

રિયા ચક્રવર્તીનું જીવન ફરી પાટા પર આવી રહ્યું છે. તે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે ઝડપથી કનેક્શન વધારી રહી છે. તે પોતાની તસવીરો અને વીડિયોને કારણે સતત ચર્ચામાં રહે છે.
2/8

લેટેસ્ટ ફોટોશૂટમાં રિયાને શોર્ટ પેન્ટ અને ક્રોપ ટોપ મેચિંગમાં જોઈ શકાય છે. તેણે ઉપરથી ટ્યુનિંગ શર્ટ પણ પહેર્યું છે.
Published at : 19 Sep 2022 07:35 PM (IST)
આગળ જુઓ





















