શોધખોળ કરો

Photos: Richa Chadha અને Ali Fazalની સંગીત સેરેમનીની ઇનસાઇડ તસવીરો વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ તેમના લગ્નને લઈને સતત ચર્ચામાં રહે છે

Richa Chadha Ali Fazal Wedding

1/9
બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ તેમના લગ્નને લઈને સતત ચર્ચામાં રહે છે. તેમની હલ્દી અને સંગીત સેરેમનીની  તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

2/9
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ 6 ઓક્ટોબરે લગ્ન કરશે.  તે પહેલા હલ્દી, મહેંદી અને સંગીત સેરેમની યોજાઇ હતી.

3/9
રિચા ગુલાબી એમ્બ્રોઇડરીવાળા લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી તો અલી પણ સફેદ શેરવાનીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો.

4/9
રિચા અને અલીના લગ્નના તમામ ફંક્શન દિલ્હીમાં યોજાઈ રહ્યા છે.

5/9
રિચા અને અલીએ સંગીત સેરેમની દરમિયાન કપલ ડાન્સ પણ કર્યો હતો.

6/9
રિચા અને અલીની સંગીત સેરેમની પણ ઘણી ધમાકેદાર હતી. અલીએ તેના પ્રિય અભિનેતા સંજય દત્તના હિટ ગીત 'ખલનાયક હૂં મેં' પર ડાન્સ કર્યો હતો.

7/9
રિચા અને અલી સોશિયલ મીડિયા પર દરેક ફંક્શનની તસવીરો પણ શેર કરતા હોય છે. દિલ્હી બાદ બંને મુંબઈ જવા રવાના થશે, જ્યાં બંને લગ્નના બંધનમાં બંધાશે.

8/9
રિચા અને અલી પહેલીવાર ફિલ્મ 'ફુકરે'ના સેટ પર મળ્યા હતા અને ત્યારબાદ તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી.

9/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

Embed widget