શોધખોળ કરો
Salman Khan Bodyguard Salary: બોડીગાર્ડ શેરાને દર મહિને આટલી મોટી સેલેરી આપે છે સલમાન ખાન, જાણી દંગ કરી જશો
બોડીગાર્ડ શેરા અને સલમાન ખાન
1/6

શેરા બોલીવૂડનો સૌથી પોપ્યુલર બોડીગાર્ડ છે. જે છેલ્લા 26 વર્ષથી સલમાન ખાનને સિક્યોરિટી આપે છે. શું આપ જાણો છો. સલમાન ખાન તેમને કેટલી સેલેરી આપે છે.
2/6

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને એમ જ લોકો ભાઇજાન નથી કહેતા તેમની દરિયા દિલ્લી પણ સહજ પ્રભાવિત કરનાર છે, સલામાન ખાને તેમની સુપરહિટ ફિલ્મ બોડીગાર્ડ શેરાને સમર્પિત કરી છે.
Published at : 28 Aug 2021 02:32 PM (IST)
આગળ જુઓ




















