શોધખોળ કરો
Raksha Bandhan 2024: એક્ટ્રેસ સારા અલી ખાને આ રીતે કરી રક્ષાબંધનની ઉજવણી,જુઓ તસવીરો
Raksha Bandhan 2024: એક્ટ્રેસ સારા અલી ખાને આ રીતે કરી રક્ષાબંધનની ઉજવણી,જુઓ તસવીરો
સારા અલી ખાન
1/6

Raksha Bandhan 2024: દર વર્ષની જેમ આ વર્ષે પણ સારા અલી ખાન સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે રક્ષાબંધન સેલિબ્રેશન માટે પહોંચી હતી. આ સમય દરમિયાન, અભિનેત્રી યલ્લો ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હતી, હવે અભિનેત્રીએ તેના સેલિબ્રેશનની કેટલીક સુંદર તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
2/6

સારા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાખી સેલિબ્રેશનની આ તસવીરો શેર કરી છે. જેમાં આખો પટૌડી પરિવાર એક સાથે જોવા મળ્યો હતો.
Published at : 19 Aug 2024 04:45 PM (IST)
આગળ જુઓ





















