શોધખોળ કરો
Sara Ali Khan PHOTO: યલો લહેંગામાં પ્રિન્સેસ લાગી સારા અલી ખાન, જુઓ ગ્લેમરસ તસવીરો
Sara Ali Khan PHOTO: સારા અલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.

સારા અલી ખાન
1/6

Sara Ali Khan PHOTO: સારા અલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.
2/6

સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર અલગ-અલગ પોઝ આપતા ઘણી તસવીરો શેર કરી છે.
3/6

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનને ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યાને થોડાં જ વર્ષો થયા છે પરંતુ તેણે પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.
4/6

સારા અલી ખાન પોતાની એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
5/6

સારા અલી ખાને ફરી એકવાર તેના કેટલાક ફોટા શેર કર્યા છે. આમાં તે અલગ-અલગ અંદાજમાં જોવા મળી રહી છે.
6/6

સારા અલી ખાન અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે.
Published at : 15 Nov 2023 10:12 PM (IST)
આગળ જુઓ
Advertisement