શોધખોળ કરો
Photos: એરપોર્ટ પર કેઝ્યુઅલ લૂકમાં સ્પોર્ટ થઇ સારા અલી ખાન, કૂલ અંદાજમાં જોઇ થઇ જશો ફિદા
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. કેઝ્યુઅલ આઉટફિટમાં તે શાનદાર લાગી રહી હતી.
સારા અલી ખાન
1/9

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. કેઝ્યુઅલ આઉટફિટમાં તે શાનદાર લાગી રહી હતી.
2/9

સારા અલી ખાને પોતાની એક્ટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. તેણીની અત્યાર સુધીની શાનદાર કારકિર્દી રહી છે.
Published at : 13 Oct 2022 09:48 AM (IST)
આગળ જુઓ