શોધખોળ કરો
Rolls Royce Phantom થી લઇને Bentley સુધી, આ લક્ઝરી કારમાં સફર કરે છે બોલિવૂડનો કિંગ શાહરૂખ ખાન
બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન એક્ટિંગની સાથે સાથે મોંઘી કારનો પણ શોખીન છે. તાજેતરમાં તેણે રોલ્સ રોયસ કુલિનન ખરીદી છે, પરંતુ તે પહેલા પણ તેણે અને મોંઘી કારની ખરીદી કરી છે
ફાઇલ તસવીર
1/9

બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન એક્ટિંગની સાથે સાથે મોંઘી કારનો પણ શોખીન છે. તાજેતરમાં તેણે રોલ્સ રોયસ કુલિનન ખરીદી છે, પરંતુ તે પહેલા પણ તેણે અને મોંઘી કારની ખરીદી કરી છે
2/9

રોલ્સ રોયસ ફેન્ટમ ડ્રોપહેડ કૂપ - શાહરૂખ ખાનના ગેરેજમાં રોલ્સ રોયસ ફેન્ટમ ડ્રોપહેડ કૂપનો સમાવેશ થાય છે. જે 6.8-લિટર એસ્પિરેટેડ V12 પેટ્રોલ એન્જિન સાથે આવે છે. કારની કિંમત 4 કરોડથી 10.5 કરોડ રૂપિયા સુધીની છે.
Published at : 29 Mar 2023 02:23 PM (IST)
આગળ જુઓ