શોધખોળ કરો
Ranbir-Alia Wedding: રણબીરના લગ્નમાં માતા નીતુ અને બહેન રિદ્ધીમાનો જોવા મળ્યો શાહી અંદાજ
નિતુ કપૂર
1/6

આલિયા અને રણબીરના લગ્નની વિધિઓ શરૂ થઈ ચૂકી છે
2/6

સોની રાઝદાનથી લઈને અનેક મહેમાનો કાલે આર કે હાઉસ પહોંચ્યા હતા
3/6

મહેંદી સેરમનીમાં નીતુ કપૂર અને રિદ્ધિમાનો જોવા મળ્યો અલગ અંદાજ
4/6

સાથે નીતુ કપૂરે પણ તેની થનાર પુત્ર વધુ આલિયાના વખાણ કર્યા હતા
5/6

રિદ્ધિમાએ આલિયા ભટ્ટ અંગે કહ્યું, બહુ ક્યૂટ છે યાર, બહુ સ્વીટ છે ડોલની જેમ
6/6

નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર સાહનીના નવા લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે
Published at : 14 Apr 2022 10:06 AM (IST)
આગળ જુઓ





















