ટીવી એક્ટ્રેસ શમા સિકંદર પોતાના હોટ લુકથી સોશિયલ મીડિયા પર તાપમાન વધારતી રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તે ચાહકોમાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ બ્લેક લુકની તસવીરો શેર કરી છે.
2/7
આ તસવીરોને ચાહકો પસંદ કરી રહ્યા છે. બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે.
3/7
અભિનેત્રી શમા સિકંદર હંમેશા પોતાના હોટ લુકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
4/7
શમા સિકન્દર બ્લેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. બ્લેક લૂકથી ચાહકોને દિવાના બનાવે છે.
5/7
તાજેતરમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ લુકની તસવીરો પોસ્ટ કરી છે.
6/7
અભિનેત્રી બિકીની પહેરી હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
7/7
શમા ઘણી બોલીવૂડ ફિલ્મોમાં જોવા મળી છે. વેબ સિરીઝમાં પણ એક્ટ્રેસ કામ કર્યું છે. એક્ટ્રેસ તેની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. (તમામ તસવીરો શમા ઈન્સ્ટાગ્રામ)