શોધખોળ કરો
In Pics: યલો સૂટમાં 'પરમ સુંદરી' બની ઇવેન્ટમાં પહોંચી શમિતા શેટ્ટી
મુંબઈમાં પુનીત બલાનાના સ્ટોરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલિવૂડના ઘણા પ્રખ્યાત સ્ટાર્સે હાજરી આપી હતી. જેમાં શમિતા શેટ્ટીનો એથનિક લૂક જોવા મળ્યો હતો.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

મુંબઈમાં પુનીત બલાનાના સ્ટોરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલિવૂડના ઘણા પ્રખ્યાત સ્ટાર્સે હાજરી આપી હતી. જેમાં શમિતા શેટ્ટીનો એથનિક લૂક જોવા મળ્યો હતો.
2/7

આ ઈવેન્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી યલો કલરના ફ્યુઝન ડ્રેસમાં જોવા મળી હતી.
Published at : 03 Mar 2023 02:40 PM (IST)
આગળ જુઓ