શોધખોળ કરો
Shanaya Kapoor : શનાયા કપૂરના નવા ફોટોશૂટે ચાહકોને બનાવ્યા દિવાના, જુઓ તસવીરો
Shanaya Kapoor : શનાયા કપૂરના નવા ફોટોશૂટે ચાહકોને બનાવ્યા દિવાના, જુઓ તસવીરો
શનાયા કપૂર
1/8

બોલીવૂડ અભિનેતા સંજય કપૂરની દીકરી શનાયા કપૂર તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી ફરી એક વખત નવા લૂકમાં જોવા મળી છે.
2/8

શનાયા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
Published at : 11 Nov 2023 09:58 PM (IST)
આગળ જુઓ