શોધખોળ કરો
Pics: સ્ટાર એક્ટ્રેસ Hansika Motwaniએ લગાવી પિયાના નામની મહેંદી, લગ્નવિધિમાં શરારા પહેરીને બની દુલ્હન
Hansika Motwani Mehendi Ceremony: એક્ટ્રેસ હંસિકા મોટવાણી જલદી લગ્નના બંધનમાં બંધાઇ જવાની છે. એક્ટ્રેસની લગ્નની વિધિ પણ શરૂ થઇ ચૂકી છે.
ફાઇલ તસવીર
1/8

Hansika Motwani Mehendi Ceremony: એક્ટ્રેસ હંસિકા મોટવાણી જલદી લગ્નના બંધનમાં બંધાઇ જવાની છે. એક્ટ્રેસની લગ્નની વિધિ પણ શરૂ થઇ ચૂકી છે. જેની કેટલીક ખાસ ઝલક સામે આવી છે.
2/8

સાઉથ એક્ટ્રેસ હંસિકા મોટવાણી (Hansika Motwani) જલદી પોતાના સપનાનોર રાજકુમાર સોહેલ કથુરિયાની સાથે લગ્ન કરવાની છે. તાજેતરમાં જ હંસિકા મોટવાણીની ફેમિલીએ મુંબઇમાં માતાની ચૌકી રાખી હતી. હવે એક્ટ્રેસના લગ્નના વિધિ શરૂ થઇ ચૂકી છે.
Published at : 02 Dec 2022 12:20 PM (IST)
આગળ જુઓ





















