શોધખોળ કરો
Advertisement

Sharmin Segalના રિસેપ્શનમાં રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે પહોંચી સોનાક્ષી સિન્હા
Sharmin Segal Wedding Reception: ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ભત્રીજી શર્મિન સહગલે મુંબઈમાં તેના લગ્નનું રિસેપ્શન યોજ્યું હતું.

સોનાક્ષી સિન્હા
1/6

Sharmin Segal Wedding Reception: ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ભત્રીજી શર્મિન સહગલે મુંબઈમાં તેના લગ્નનું રિસેપ્શન યોજ્યું હતું.
2/6

સારા અલી ખાનથી લઈને અદિતિ રાવ હૈદરીએ આ ઈવેન્ટમાં હાજરી આપી હતી.
3/6

સંજય લીલા ભણસાલીની ભત્રીજીના વેડિંગ રિસેપ્શનમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.
4/6

આ ઈવેન્ટમાં સોનાક્ષી સિંહા તેના કથિત બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે પહોંચી હતી.
5/6

આ દરમિયાન ઝહીર ડાર્ક બ્લૂ સૂટમાં જોવા મળ્યો હતો. આ સાથે તેણે સફેદ શર્ટ પહેર્યો હતો
6/6

જ્યારે સોનાક્ષીએ ડાર્ક ગ્રીન અનારકલી સૂટ પસંદ કર્યો હતો.
Published at : 03 Dec 2023 09:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
