શોધખોળ કરો
Shilpa Shetty Photo: સાડી લુકમાં ગોર્જિયસ લાગે છે શિલ્પા શેટ્ટી, જુઓ સુંદર તસવીરો
Shilpa Shetty Photo: શિલ્પા પોતાની ફિટનેસને લઈને પણ ખુબ લાઈમલાઈટમાં રહે છે. આ ઉપરાંત અભિનેત્રી પોતાના ગ્લેમરસ લુકથી પણ ચાહકોનું દિલ જીતીલે છે.
શિલ્પા શેટ્ટી
1/7

અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.
2/7

આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી અલગ અને ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે.
Published at : 20 Jul 2025 01:41 PM (IST)
આગળ જુઓ





















