શોધખોળ કરો
Shilpa Shetty Birthday: શિલ્પા શેટ્ટીને બર્થ-ડે પર પતિ રાજ કુંન્દ્રા તરફથી મળી સરપ્રાઇઝ, થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં લાગી બોલ્ડ
Shilpa Shetty Birthday: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ 8 જૂને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે પરિવાર સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. શિલ્પાની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
શિલ્પા શેટ્ટી
1/9

Shilpa Shetty Birthday: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ 8 જૂને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે પરિવાર સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. શિલ્પાની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાના જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી છે. આ તસવીરોના કેપ્શનમાં તેણે લખ્યું છે - ખૂબ જ પ્રેમ વચ્ચે ખૂબ મજા આવી. રાજ કુન્દ્રા તમે સ્ટાર છો. તમારા અને તમારા સરપ્રાઈઝ માટે મારા દિલમાં આભાર છે.
2/9

આ ગોલ્ડન હાઇ સ્લિટ ડ્રેસ સાથે શિલ્પાએ હાઇ હીલ્સ પહેરી હતી. કર્લી હેયર લૂક અને હળવો મેકઅપ તેના લુકને વધારી રહ્યો છે.
Published at : 10 Jun 2025 12:50 PM (IST)
આગળ જુઓ





















