શોધખોળ કરો
Shruti Haasan Pics: વ્હાઈટ સૂટ પહેરીને ગ્લેમરસ પોઝ આપતી દેખાઈ શ્રુતિ હાસન, જુઓ ફોટો
શ્રુતિ હાસનનું નામ સાઉથની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. શ્રુતિ સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની દીકરી છે.

શ્રુતિ હાસન
1/6

શ્રુતિ હાસનનું નામ સાઉથની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. શ્રુતિ સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની દીકરી છે.
2/6

શ્રુતિ હાસને સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની શાનદાર એક્ટિંગ માટે પોતાની ક્ષમતા સાબિત કરી છે.
3/6

શ્રુતિ હાસને તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેનો એથનિક લુક જોવા મળી રહ્યો છે.
4/6

વ્હાઈટ કલરનો સૂટ પહેરેલી શ્રુતિ આ તસવીરોમાં ફેન્સનું દિલ જીતી લેતા અંદાજમાં જોવા મળી રહી છે.
5/6

અભિનેત્રી શ્રુતિ હાસન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તે દરરોજ કોઈને કોઈ માહિતી અને ફોટો શેર કરતી રહે છે.
6/6

શ્રુતિ હાસન તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે અવારનવાર લાઈમલાઈટમાં રહે છે અને તેની તસવીરો વાયરલ થતી રહે છે.
Published at : 25 Jul 2022 08:15 PM (IST)
આગળ જુઓ
Advertisement