શોધખોળ કરો
Shruti Haasan Photo: રેડ સાડીમાં ગોર્જિયસ લાગી શ્રુતિ હસન, અભિનેત્રીનો ઈન્ડિયન લુક વાયરલ
Shruti Haasan Photo: શ્રુતિ હાસન આજે ટોલીવૂડની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
શ્રુતિ હાસન
1/6

Shruti Haasan Photo: શ્રુતિ હાસન આજે ટોલીવૂડની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
2/6

તેણે એક અભિનેત્રી તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી અને ગાયકીમાં પણ કારકિર્દી બનાવી.
Published at : 05 Apr 2024 11:23 PM (IST)
આગળ જુઓ