શોધખોળ કરો
Sidharth Kiara Reception: મુંબઈમાં સિદ્ધાર્થ-કિયારાના ગ્રાંડ રિસેપ્શનની તસવીરો આવી સામે
Sidharth Malhotra-Kiara Advani Wedding Reception: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે મુંબઈની 5 સ્ટાર હોટેલમાં શાનદાર રિસેપ્શન આપવા જઈ રહ્યા છે. હોટલની પ્રથમ કેટલીક તસવીરો સામે આવી છે.
Sidharth-Kiara Wedding Reception
1/4

બી-ટાઉનનું ફેવરિટ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે મુંબઈની એક 5 સ્ટાર હોટલમાં ભવ્ય રિસેપ્શન યોજવા જઈ રહ્યા છે. હોટલની પ્રથમ કેટલીક તસવીરો સામે આવી છે.
2/4

હોટેલમાં મહેમાનોની સુરક્ષા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ સુરક્ષા સઘન કરવામાં આવી છે.
Published at : 12 Feb 2023 08:41 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















