શોધખોળ કરો
Singham Again Trailer: ટ્રેલર લૉન્ચ વખતે જોવા મળ્યો અર્જુન-રણવીરનો રોમાન્સ, એકબીજાને ગળે લગાવ્યા, ફોટા થયા વાયરલ
Singham Again Trailer: રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનનું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં અજય દેવગન અને દીપિકા પાદુકોણ જબરદસ્ત એક્શન કરતા જોવા મળે છે.
રણવીર સિંહ અને અર્જુને ફરી એકવાર કામ કર્યું છે. આ વખતે બંને મિત્રોને બદલે દુશ્મન બની ગયા છે. ફિલ્મમાં બંને વચ્ચેની લડાઈ જોવા મળશે.
1/7

સિંઘમ અગેઇનનું ટ્રેલર મુંબઈમાં લોન્ચ થયું. જેમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ આવી પહોંચી હતી. ટ્રેલર લોન્ચ વખતે અર્જુન કપૂર અને રણવીર સિંહનો રોમાન્સ જોવા જેવો હતો.
2/7

જ્યારે પણ રણવીર અને અર્જુન મળે છે, ત્યારે તેઓ થોડી મસ્તી કરે છે. આ વખતે પણ બંનેએ સ્ટેજ પર ગળે લગાવ્યા.
Published at : 07 Oct 2024 05:28 PM (IST)
આગળ જુઓ





















