શોધખોળ કરો
Sonali Raut Photo: સોનાલી રાઉતે ફરી બતાવ્યો સ્ટનિંગ અવતાર, તસવીરોએ લગાવી આગ
Sonali Raut Photo: અભિનેત્રી સોનાલી રાઉતની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે.

સોનાલી રાઉત
1/6

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી સોનાલી રાઉત પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
2/6

રિયાલિટી શો 'બિગ બોસ'ની સીઝન 8 થી લાઈમલાઈટમાં આવેલી સોનાલી રાઉત અવારનવાર પોતાની તસવીરોથી ઈન્ટરનેટનો પારો વધારતી રહે છે.
3/6

સોનાલી રાઉત અવારનવાર બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે, જેની તસવીરો તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે તે હંગામો મચાવે છે.
4/6

કેલેન્ડર ગર્લ સોનાલી રાઉત સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. સોનાલી તેના સિઝલિંગ અવતારથી ચાહકોના હૃદયના ધબકારા વધારી દે છે
5/6

તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સિઝલિંગ તસવીર શેર કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે.
6/6

અભિનેત્રીની આ બોલ્ડ તસવીર જોઈને યુઝર્સ ક્રેઝી થઈ રહ્યા છે. ચાહકો કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજીનો વરસાદ કરી રહ્યા છે.
Published at : 05 Apr 2025 03:06 PM (IST)
આગળ જુઓ
Advertisement