બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. સોનાલી હાલ પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે.
2/5
બિકિનીમાં સોનાલીનો ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
3/5
'પ્યાર કા પંચનામા', 'જય મમ્મી દી' જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી અભિનેત્રી સોનાલી સેગલ આ દિવસોમાં તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે.
4/5
આ તસવીરોમાં સોનાલી હોટ લાગી રહી છે. અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપ્યા છે.
5/5
આ ફોટોશૂટ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તે સોનાલીના વખાણ કરતાં થાકતા નથી. (તમામ તસવીરો સોનાલી ઈન્સ્ટાગ્રામ)