શોધખોળ કરો
Amala Paul Photo: માલદિવમાં વેકેશન માણી રહી છે અમલા પોલ, શેર કરી ગ્લેમરસ તસવીરો
Amala Paul Photo: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી અમલા પોલ આ દિવસોમાં માલદીવમાં રજાઓ માણી રહી છે.
અમલા પોલ
1/8
![Amala Paul Photo: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી અમલા પોલ આ દિવસોમાં માલદીવમાં રજાઓ માણી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Amala Paul Photo: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી અમલા પોલ આ દિવસોમાં માલદીવમાં રજાઓ માણી રહી છે.
2/8
![લેટેસ્ટ તસવીરોમાં તે બીચ સાઇડ પર પોઝ આપતી જોવા મળી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
લેટેસ્ટ તસવીરોમાં તે બીચ સાઇડ પર પોઝ આપતી જોવા મળી રહી છે.
3/8
![સેલિબ્રિટીઝના ફેવરિટ ટુરિસ્ટ પ્લેસમાંનું એક માલદીવ છે. અમલા પોલ પણ ત્યાં પહોંચી ગઈ છે](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સેલિબ્રિટીઝના ફેવરિટ ટુરિસ્ટ પ્લેસમાંનું એક માલદીવ છે. અમલા પોલ પણ ત્યાં પહોંચી ગઈ છે
4/8
![બીચ લાઈફને ખૂબ એન્જોય કરી રહી છે અમલા](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બીચ લાઈફને ખૂબ એન્જોય કરી રહી છે અમલા
5/8
![અમલાએ તેના વેકેશનની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને તેમાં તે બીચ પર ઘણા સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અમલાએ તેના વેકેશનની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને તેમાં તે બીચ પર ઘણા સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.
6/8
![અમલાને ખૂબ જ કમ્ફર્ટેબલ લોંગ ગાઉનમાં જોઈ શકાય છે, જેમાં તે એકદમ કુલ લાગે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અમલાને ખૂબ જ કમ્ફર્ટેબલ લોંગ ગાઉનમાં જોઈ શકાય છે, જેમાં તે એકદમ કુલ લાગે છે.
7/8
![તેના ચહેરાનું તેજ પણ કહી રહ્યું છે કે તે આ વેકેશનમાં આવીને કેટલી ખુશ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તેના ચહેરાનું તેજ પણ કહી રહ્યું છે કે તે આ વેકેશનમાં આવીને કેટલી ખુશ છે.
8/8
![અમલા પ્રકૃતિ પ્રેમી છે અને જ્યારે પણ તેને તક મળે છે ત્યારે કામમાંથી બ્રેક લઈને આવા સ્થળો પર પહોંચી જાય છે.ન](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અમલા પ્રકૃતિ પ્રેમી છે અને જ્યારે પણ તેને તક મળે છે ત્યારે કામમાંથી બ્રેક લઈને આવા સ્થળો પર પહોંચી જાય છે.ન
Published at : 23 Sep 2022 08:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)