શોધખોળ કરો
Ganesh chaturthi: સાઉથ એક્ટ્રેસ ઈશાન્યાએ આ રીતે કર્યું ગણેશ ચર્તુર્થીનું સેલિબ્રેશન, જુઓ તસવીરો
Ganesh chaturthi: સાઉથ એક્ટ્રેસ ઈશાન્યાએ આ રીતે કર્યું ગણેશ ચર્તુર્થીનું સેલિબ્રેશન, જુઓ તસવીરો

એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરી
1/8

Esshanyas maheshwari: સાઉથ અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરીએ ગણેશ ચતુર્થીની શાનદાર ઉજવણી કરી છે. અભિનેત્રીએ ગણપતિ બાપાનું શાનદાર રીતે સ્વાગત કર્યું છે.
2/8

ગણેશ ચતુર્થી સેલિબ્રેશનની શાનદાર તસવીરો અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/8

આ તસવીરોમાં એક્ટ્રેસ સાડીમાં જોવા મળી રહી છે.
4/8

એક્ટ્રેસ પરિવારના સભ્યો સાથે ગણપતિ બાપાની પૂજા કરી રહી છે.
5/8

ગણેશ ચતુર્થી સેલિબ્રેશનમાં એક્ટ્રેસ ઈશાન્યા સાડી લૂકમાં જોવા મળી હતી.
6/8

એક્ટ્રેસે ખૂબ જ શાનદાર સાડી પહેરી છે.
7/8

એક્ટ્રેસ ઈશાન્યા બંને હાથ જોડી બાપાની પૂજા કરતી જોવા મળે છે.
8/8

(તમામ તસવીરો ઈશાન્યા ઈન્સ્ટાગ્રામ)
Published at : 19 Sep 2023 10:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ગુજરાત
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
