શોધખોળ કરો
Raai Laxmi : રાય લક્ષ્મીનો સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Raai Laxmi : રાય લક્ષ્મીનો સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
![Raai Laxmi : રાય લક્ષ્મીનો સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/10/ee6e426a40fbf2cf4ee3a73fdc860a75168639837986378_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ રાય લક્ષ્મી
1/8
![Raai Laxmi Photo: સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી દરેક વખતે તેના શાનદાર લુક્સના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટ્રેસનો શાનદાર સાડી લૂક વાયરલ થયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/10/c3bb9b486639babc02dedc196c921ac99430f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Raai Laxmi Photo: સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી દરેક વખતે તેના શાનદાર લુક્સના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટ્રેસનો શાનદાર સાડી લૂક વાયરલ થયો છે.
2/8
![અભિનેત્રીએ હાલમાં જ ઈન્ટરનેટની દુનિયામાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોને એક ટ્રીટ આપી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/10/c3a64f6da33a6af67746e66b1365409c30179.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ હાલમાં જ ઈન્ટરનેટની દુનિયામાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોને એક ટ્રીટ આપી છે.
3/8
![રાય લક્ષ્મી ખૂબ જ શાનદાર સાડી લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. રાય લક્ષ્મીનો આ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/10/6a8f574f8db9debf3c8837a2e5f25adee321d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાય લક્ષ્મી ખૂબ જ શાનદાર સાડી લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. રાય લક્ષ્મીનો આ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
4/8
![રાય લક્ષ્મી સાઉથની જાણીતી એક્ટ્રેસ છે. એક્ટ્રેસ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/10/4634384cac069532d57aaccd5fbf290b69dbb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાય લક્ષ્મી સાઉથની જાણીતી એક્ટ્રેસ છે. એક્ટ્રેસ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.
5/8
![રાય લક્ષ્મી સાડી લૂકમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે. ચાહકોને પણ એક્ટ્રેસનો આ અંદાજ પસંદ આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/10/044ccc01768118d6dbd88ee1d8d3fdc06672c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાય લક્ષ્મી સાડી લૂકમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે. ચાહકોને પણ એક્ટ્રેસનો આ અંદાજ પસંદ આવ્યો છે.
6/8
![કેમેરાની સામે રાય લક્ષ્મી ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/10/df8c407185c11302b0283d2ad56664988562f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેમેરાની સામે રાય લક્ષ્મી ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
7/8
![રાય લક્ષ્મી તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/10/668b1fe0ea0443a6909d3ad2920d6407645f5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાય લક્ષ્મી તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરે છે.
8/8
![(તમામ તસવીરો રાય લક્ષ્મી ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/10/20a33e6149258b4719ed145b62b7d66e942b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો રાય લક્ષ્મી ઈન્સ્ટાગ્રામ)
Published at : 10 Jun 2023 05:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)