શોધખોળ કરો
Rashmika Mandannaએ બીચ લૂકમાં એકવાર ફરીથી શેર કર્યા બૉલ્ડ ફોટોઝ, જુઓ એક્ટ્રેસનો ક્યૂટ અંદાજ
Rashmika Mandanna Latest Pics: નેશનલ ક્રશ બની ચૂકેલી રશ્મિકા મંદાનાની લેટેસ્ટ તસવીરોએ ફેન્સને ઘાયલ કરી દીધા ચછે.

ફાઇલ તસવીર
1/8

Rashmika Mandanna Latest Pics: નેશનલ ક્રશ બની ચૂકેલી રશ્મિકા મંદાનાની લેટેસ્ટ તસવીરોએ ફેન્સને ઘાયલ કરી દીધા ચછે. આ વખતે એક્ટ્રેસે ખાસ પિન્ક ચેક ડ્રેસમાં ગજબનો લૂક શેર કર્યો છે.
2/8

સાઉથ સુપર સ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna) એ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે દરિયા કિનારે સિઝલિંગ પૉઝ આપતી દેખાઇ રહી છે.
3/8

એક્સપ્રેશન ક્વિન રશ્મિકા મંદાનાએ ઇન્સ્ટાગ્રામ પર આ બીચની તસવીરોથી સનસની મચાવી દીધી છે. તસવીરો શેર કરતાં રશ્મિકા મંદાનાએ મજેદાર કેપ્શન પણ લખ્યું છે, જેમાં તેને ફોન નંબર બદલવા અને બૉર ના થવાની વાત કરી રહી છે.
4/8

'શ્રીવલ્લી' એટલે કે રશ્મિકા મંદાના આ શાનદાર તસવીરોમાં કિલર પૉઝ આપતી દેખાઇ રહી છે. ફેન્સના દિલની ધડકનો વધારી રહી છે.
5/8

એક્ટ્રેસ પિન્ક કલરની ચેક ડ્રેસમાં કમાલની દેખાઇ રહી છે. આ લૂકમાં રશ્મિકા મંદાનામાં ગૉગલ્સ લગાવ્યા છે, અને બીચ પર કિલર પૉઝ આપતા ચિલ કરી રહી છે.
6/8

થોડાક દિવસો પહેલા રશ્મિકા મંદાનાએ પોતાના માલદીવના વેકેશન પીક્સ પણ શેર કર્યા હતા. તે માલદીવના બીચ પર બિકીનીમાં એન્જૉય કરતી દેખાઇ હતી.
7/8

થોડાક દિવસો પહેલા અભિનેત્રી રશ્મિકા તાજેતરમાં તેના રુમર્ડ બોયફ્રેન્ડ વિજય દેવેરાકોંડા સાથે માલદીવ જતી વખતે એરપોર્ટ પર જોવા મળી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે આ સ્ટાર કપલ તેમની રજાઓ માલદીવમાં સાથે વિતાવી રહ્યું છે.
8/8

ઉલ્લેખનીય છે કે રશ્મિકા મંદાનાની ફિલ્મ ગુડ બાય હાલમાં જ રિલીઝ થઇ હતી, જેમાં તે અમિતાભ બચ્ચન સાથે દેખાઇ હતી. આ ઉપરાંત એક્ટ્રેસની ફિલ્મ પુષ્પા 2નો ફેન્સનો ખુબ ઇન્તજાર છે.
Published at : 01 Nov 2022 12:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેલીવિઝન
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
