શોધખોળ કરો
Cannes 2023: કાન્સમાં હોલ્ટર નેક વેલવેટ ગાઉનમાં અપ્સરા જેવી લાગી Sunny Leone
Sunny Leone Cannes 2023 Look Pics: બોલિવૂડ અભિનેત્રી સની લિયોને પણ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે. અભિનેત્રીના વેલ્વેટ ગાઉનમાં કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

Sunny Leone Cannes 2023 Look Pics: બોલિવૂડ અભિનેત્રી સની લિયોને પણ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે. અભિનેત્રીના વેલ્વેટ ગાઉનમાં કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
2/8

કાન્સના રેડ કાર્પેટ પરથી સની લિયોનીની આ તસવીરો સામે આવી છે. જેમાં અભિનેત્રી લોંગ મરૂન ગાઉન પહેરેલી જોવા મળી રહી છે.
Published at : 25 May 2023 02:42 PM (IST)
આગળ જુઓ