શોધખોળ કરો

Sunny Nijjar Birthday: અજય દેવગણની ફિલ્મથી બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યૂ, 'પ્યાર કા પંચનામા'થી મળી લોકપ્રિયતા

બોલિવૂડ એક્ટર સની સિંહ નિજ્જરનો જન્મ 6 ઓક્ટોબર 1985ના રોજ દિલ્હીમાં થયો હતો. બર્થડે સ્પેશિયલમાં અમે તમને સનીના જીવનની એવી વાતોથી પરિચિત કરાવી રહ્યા છીએ જેના વિશે તમે પણ અજાણ હશો.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/6
Sunny Nijar Unknown Facts: બોલિવૂડ એક્ટર સની સિંહ નિજ્જરનો જન્મ 6 ઓક્ટોબર 1985ના રોજ દિલ્હીમાં થયો હતો. બર્થડે સ્પેશિયલમાં અમે તમને સનીના જીવનની એવી વાતોથી પરિચિત કરાવી રહ્યા છીએ જેના વિશે તમે પણ અજાણ હશો.

2/6
સની સિંહ નિજ્જરે એક્ટિંગના દમ પર બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે. જો કે, તેણે બાળપણમાં જ અભિનયની પ્રતિભાનો સ્વાદ ચાખ્યો હતો. વાસ્તવમાં સનીના પિતા જયસિંહ નિજ્જર હિન્દી ફિલ્મોના જાણીતા એક્શન ડિરેક્ટર છે.

3/6
આવી સ્થિતિમાં સનીની કારકિર્દી પણ તે ખૂબ નાનો હતો ત્યારે શરૂ થઇ હતી. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે ફિલ્મ અંગ્રેઝી બાબુ દેશીથી કરી હતી.

4/6
સની સિંહે નાના પડદાથી અભિનેતા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે વર્ષ 2007 દરમિયાન સિરિયલ ‘કસૌટી ઝિંદગી કી’માં કામ કર્યું હતું. આ પછી તે ‘શકુંતલા’ ટીવી સિરિયલમાં જોવા મળ્યો હતો. આ બંને સિરિયલોએ સનીને દરેક ઘરમાં ફેમસ બનાવી દીધો હતો.

5/6
સની સિંહે 2011માં અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘દિલ તો બચ્ચા હૈ જી’થી મોટા પડદા પર ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે આકાશ વાની, સોનુ કે ટીટુ કી સ્વીટી, દે દે પ્યાર દે, ઉજડા ચમન, પતિ, પત્ની ઔર વો, જય મમ્મી દી, આદિપુરુષ વગેરે જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

6/6
જોકે, તેને સૌથી વધુ લોકપ્રિયતા ફિલ્મ પ્યાર કા પંચનામા 2 થી મળી હતી. સની ટૂંક સમયમાં ‘યાર જિગરી’ અને ‘લવ કી એરેન્જ્ડ મેરેજ’માં જોવા મળશે. આ સિવાય તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget