શોધખોળ કરો

Surbhi Jyoti : બ્લેક સાડીમાં સુરભિ જ્યોતીનો ગોર્જિયસ લૂક, જુઓ વાયરલ તસવીરો

સુરભી જ્યોતિ

1/8
Surbhi Jyoti Pics : ટીવીની જાણીતી અભિનેત્રીઓમાંની એક સુરભી જ્યોતિએ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની સ્ટાઈલ તબાહી મચાવી દે તેવી છે.

2/8
અભિનેત્રી સુરભી જ્યોતિએ  બ્લેક સાડીમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.

3/8
સાડીમાં એક્ટ્રેસ સુરભી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. એક્ટ્રેસનો આ લૂક જોઈ ચાહકો દિવાના બન્યા છે.

4/8
'કુબૂલ હૈ' અને 'નાગિન' જેવા ટીવી શોથી પોતાની મજબૂત ઓળખ બનાવી છે.  આજે તેનું નામ ટીવીની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ છે.

5/8
સુરભી અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેના પર તેના ફેન્સ પણ ઘણો પ્રેમ વરસાવે છે.

6/8
ફરી એકવાર, તેણે સિઝલિંગ લુકમાં તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

7/8
આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક લુકમાં જોવા મળી રહી છે અને તેની સ્ટાઈલ ખૂબ જ કિલર છે.

8/8
સુરભી અવારનવાર તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી હોય છે. ત્યારે આ લેટેસ્ટ ફોટોમાં સુરભીએ કાતિલ પોઝ આપીને મહેફિલ લૂંટી લીધી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget