શોધખોળ કરો
Hrithik Roshan ની Ex પત્ની સુઝૈને સેલિબ્રેટ કર્યો બોયફ્રેન્ડ અર્સલાન ગોનીનો બર્થ-ડે
Sussanne Khan- Arslan Goni: ગઈકાલે ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાને તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોનીનો જન્મદિવસ તેના ઘરે ઉજવ્યો હતો. આ ફંક્શનમાં અનેક સેલેબ્સ સામેલ થયા હતા.
પૂર્વ પત્ની સુઝૈન ખાને તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોનીનો જન્મદિવસ તેના ઘરે ઉજવ્યો હતો
1/8

Sussanne Khan- Arslan Goni: ગઈકાલે ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાને તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોનીનો જન્મદિવસ તેના ઘરે ઉજવ્યો હતો. આ ફંક્શનમાં અનેક સેલેબ્સ સામેલ થયા હતા.
2/8

ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે.ગઈકાલે સુઝૈને તેના બોયફ્રેન્ડના જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.
Published at : 20 Dec 2023 12:32 PM (IST)
આગળ જુઓ