શોધખોળ કરો
બોયફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે ઋતિક રોશનની એક્સ વાઈફ, બિકિની તસવીરો વાયરલ
બોયફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે ઋતિક રોશનની એક્સ વાઈફ, બિકિની તસવીરો વાયરલ
સુઝેન ખાન
1/7

ઋતિક રોશનની એક્સ વાઈફ અને ઈન્ટિરિયર ડિઝાઈનર સુઝેન ખાન બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથેના સંબંધોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.
2/7

સુઝેન અને અર્સલાનના સંબંધો એકદમ ખુલ્લા છે. બંને ઘણીવાર પાર્ટી કરતા જોવા મળે છે, ટ્રિપની મજા લેતા હોય છે અથવા સાથે સમય વિતાવતા હોય છે.
Published at : 27 Jun 2023 09:58 PM (IST)
આગળ જુઓ