શોધખોળ કરો

Swara Bhaskar Net Worth: દિલ્હી-મુંબઈમાં આલીશાન ઘર...મોંઘી કાર, સ્વરા ભાસ્કર પાસે કરોડોની પ્રોપર્ટી

બોલિવૂડમાં કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા, ત્યાર બાદ તરત જ અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ લગ્ન કરી લીધા છે જોકે, તેણે ગુપ્ત રીતે બોયફ્રેન્ડ નેતા ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.

swara bhaskar

1/7
સ્વરાની કમાણી વિશે વાત કરીએ તો ખૂબ જ વૈભવી જીવન જીવતી અભિનેત્રીની નેટવર્થ કરોડોમાં છે અને તે એક ફિલ્મ કરવા માટે તગડી રકમ લે છે.

2/7
દિલ્હીમાં જન્મેલી સ્વરા ભાસ્કરે ઇન્ડસ્ટ્રીમાં તેની સફર નાના પડદાથી શરૂ કરી અને ટૂંક સમયમાં જ તે મોટા પડદા પર ફેમસ થઈ ગઈ. તેણે રાંઝણા, પ્રેમ રતન ધન પાયો અને તનુ વેડ્સ મનુ જેવી હિટ ફિલ્મો દ્વારા બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી હતી.

3/7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2022 મુજબ, સ્વરા ભાસ્કરની નેટવર્થ લગભગ $5 મિલિયન છે, જે હાલમાં ભારતીય ચલણમાં લગભગ 40 કરોડ રૂપિયા છે.

4/7
પોતાના અભિનયના દમ પર ચાહકોના દિલ પર રાજ કરનાર આ અભિનેત્રી એક ફિલ્મ માટે લગભગ ચારથી પાંચ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

5/7
સ્વરા ઘણી પ્રખ્યાત બ્રાન્ડ સાથે પણ જોડાયેલી છે અને ત્યાંથી ઘણી કમાણી કરે છે. તેણી જે બ્રાન્ડ્સને સમર્થન આપે છે તેમાં તનિષ્ક જ્વેલરી, ફોર્ચ્યુન રિફાઈન્ડ ઓઈલ અને સ્પ્રાઈટનો સમાવેશ થાય છે.

6/7
સ્વરાની વૈભવી જીવનશૈલી વિશે વાત કરીએ તો પિતા, ભારતીય નૌકાદળમાં અધિકારી અને માતા દિલ્હીની જેએનયુમાં પ્રોફેસર છે.

7/7
સ્વરા ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તેની પાસે દિલ્હી અને મુંબઈમાં ઘર છે, જેની કિંમત પણ કરોડોમાં છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Embed widget