શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Swara Bhaskar Photos: ડીપ નેક ગાઉન પર ગોલ્ડન જ્વેલેરી પહેલી સ્વરા ભાસ્કરે કરાવ્યું ફોટોશૂટ
બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે કેલિફોર્નિયામાં પોતાની સુંદરતા બતાવી હતી.
![બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે કેલિફોર્નિયામાં પોતાની સુંદરતા બતાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/5dad370c5f8a3d4c57216da419a541d4166720704469274_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્વરા ભાસ્કર
1/9
![બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે કેલિફોર્નિયામાં પોતાની સુંદરતા બતાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/4efdd2f969559e8b1c92e99f32ded48eb64e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે કેલિફોર્નિયામાં પોતાની સુંદરતા બતાવી હતી.
2/9
![બોલિવૂડમાં પોતાના બેફામ નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેનારી સ્વરા ભાસ્કર ફરી એકવાર ચર્ચામાં છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/df54ed39a7babcdc0ee12655fb3ca1d64e27e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડમાં પોતાના બેફામ નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેનારી સ્વરા ભાસ્કર ફરી એકવાર ચર્ચામાં છે
3/9
![પરંતુ આ વખતે સ્વરા ભાસ્કર તેના નિવેદનના કારણે નહી પરંતુ બોલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/9963e714b27c7ae082da62cfef41a366072a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરંતુ આ વખતે સ્વરા ભાસ્કર તેના નિવેદનના કારણે નહી પરંતુ બોલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે
4/9
![લેટેસ્ટ તસવીરોમાં સ્વરા ભાસ્કરે લાલ ગાઉન પહેરીને ફોટોશૂટ કરાવી સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/6440f14faca6406aeb467d3c198e4f5a38963.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લેટેસ્ટ તસવીરોમાં સ્વરા ભાસ્કરે લાલ ગાઉન પહેરીને ફોટોશૂટ કરાવી સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી છે
5/9
![સ્વરાએ આ ડીપ નેક ગાઉન સાથે ઘણી બધી ગોલ્ડન જ્વેલરી કેરી કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/7be4fab9b721aba180cb187863f3feb30661d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્વરાએ આ ડીપ નેક ગાઉન સાથે ઘણી બધી ગોલ્ડન જ્વેલરી કેરી કરી છે.
6/9
![સ્વરા ભાસ્કરે ટ્રોલી પર ઊભા રહીને એક કરતાં વધુ પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/2485dc318f89061800c6fa1a3b8ba1eaef82c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્વરા ભાસ્કરે ટ્રોલી પર ઊભા રહીને એક કરતાં વધુ પોઝ આપ્યા છે.
7/9
![સ્વરા એક ખાસ ઈવેન્ટ માટે કેલિફોર્નિયા પહોંચી હતી જ્યાં તેણે આ સુંદર ગાઉન કેરી કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/bae05614dc7b8b9cbe5bd1f8e42486e695222.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્વરા એક ખાસ ઈવેન્ટ માટે કેલિફોર્નિયા પહોંચી હતી જ્યાં તેણે આ સુંદર ગાઉન કેરી કર્યું હતું.
8/9
![આ ગ્લેમરસ લુક સાથે સ્વરા ભાસ્કરે પણ તેના ટેટૂને ફ્લોન્ટ કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/1c25006faf4b144b619108d55f06b86209cfe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ગ્લેમરસ લુક સાથે સ્વરા ભાસ્કરે પણ તેના ટેટૂને ફ્લોન્ટ કર્યું છે.
9/9
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/46dfad90242a7fb25fb4c66c515382f6d5cc8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે
Published at : 31 Oct 2022 02:37 PM (IST)
Tags :
Swara Bhaskar Photosવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)