શોધખોળ કરો
Proud Parents: તૈમૂર અલી ખાને ટાઈક્વાંડોમાં યેલો બેલ્ટ જીત્યો, કરીના, સૈફ સાથે જોવા મળ્યો તૈમૂર, જુઓ ફોટો
કરીના અને સૈફ તૈમુર સાથે
1/6

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનને પુત્ર તૈમૂર સાથે સ્પોટ કરવામાં આવી હતી. તૈમૂર અલી ખાને આજે ટાઈક્વાંડોમાં યેલો બેલ્ટ મેળવ્યો છે. યેલો બેલ્ટને લેવા માટે સૈફ અને કરીના પુત્ર સાથે પહોંચ્યા હતાં.
2/6

કરીના કપૂરની વાત કરીએ તો, આ દરમિયાન કરીના બ્લુ કલરની સાટિન શર્ટ અને લાઈટ બ્લુ ડેનિમ પહેર્યું હતું
Published at : 09 May 2022 06:46 PM (IST)
આગળ જુઓ





















