શોધખોળ કરો
Tara Sutaria : હોટ બ્લેક આઉટફિટમાં તારા સુતરીયાનો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
તારા સુતરિયા ફિલ્મો કરતાં સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે. તે તેના અંગત જીવનમાં શું કરી રહી છે, તે તેના ફેન્સને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા અપડેટ કરતી રહે છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

તારા સુતરિયા ફિલ્મો કરતાં સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે. તે તેના અંગત જીવનમાં શું કરી રહી છે, તે તેના ફેન્સને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા અપડેટ કરતી રહે છે.
2/9

તાજેતરમાં, અભિનેત્રીએ ખૂબ જ સેક્સી તસવીરો શેર કરી છે. તારા સુતરિયાએ હોટ બ્લેક આઉટફિટ પહેર્યું છે.
3/9

ગ્લોઈંગ મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા છે અને અભિનેત્રી એક કરતા વધારે સેક્સી પોઝ આપી રહી છે.
4/9

અભિનેત્રીના આકર્ષક અંદાજે ચાહકોને દિવાના બન્યા છે. ચાહકો એક્ટ્રેસની તસવીરો લાઈક કરી રહ્યા છે.
5/9

ચાહકો તારાનો આ હોટ અંદાજ જોઈ કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજી પોસ્ટ કરી રહ્યા છે.
6/9

તારા સુતરીયા બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે.
7/9

એક્ટ્રેસ કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં જોવા મળી હતી.
8/9

તારા સુતરીયા હાલમાં અરમાન સાથેના બ્રેકઅપને લઈને પણ ચર્ચામાં છે.
9/9

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 11 Feb 2023 08:54 PM (IST)
Tags :
Tara Sutaria Black Outfit Lવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આઈપીએલ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
