બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા (Tara Sutaria Styilish Photo) પોતાની સ્ટાઈલ અને ગ્લેમરસ લુકથી ચાહકોને ઘાયલ કરતી રહે છે. તારા સુતરીયાની સ્ટાઈલ જોઈને બધા તેના પર ફિદા થઈ જાય છે. હાલમાં અભિનેત્રીનો ખૂબ જ કાતિલ અંદાજ જોવા મળ્યો છે.
2/5
તારા સુતારિયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી રહી છે.
3/5
તારા સુતારિયાએ કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
4/5
તારા સુતરિયાની ફિલ્મ 'તડપ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે એક્ટર અહાન શેટ્ટી લીડ રોલમાં હતો.
5/5
પ્રોફેશનલ લાઈફ ઉપરાંત તારા સુતારિયા આ દિવસોમાં આદર જૈન સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. (તસવીર સોશિયલ મીડિયા)