શોધખોળ કરો
Tejasswi Prakasha PHOTO: બોડીકોન ડ્રેસમાં બાર્બી ડોલ લાગી તેજસ્વી પ્રકાશ, જુઓ બોલ્ડ તસવીરો
Tejasswi Prakasha PHOTO: પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને 'નાગિન 6' ફેમ તેજસ્વી પ્રકાશને આજે કોઈ પરિચયની જરૂર નથી.
![Tejasswi Prakasha PHOTO: પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને 'નાગિન 6' ફેમ તેજસ્વી પ્રકાશને આજે કોઈ પરિચયની જરૂર નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/c010d34fe81d4d508bb6e345de4b876c1684070798678397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશ
1/8
![Tejasswi Prakasha PHOTO: પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને 'નાગિન 6' ફેમ તેજસ્વી પ્રકાશને આજે કોઈ પરિચયની જરૂર નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/d2a35861ee19f7907bff10a48f37a634755ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Tejasswi Prakasha PHOTO: પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને 'નાગિન 6' ફેમ તેજસ્વી પ્રકાશને આજે કોઈ પરિચયની જરૂર નથી.
2/8
![બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ યુવાનોના ખુબ લોકપ્રીય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/b619132c37acb044faabc844bfb10eb0c9cc9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ યુવાનોના ખુબ લોકપ્રીય છે.
3/8
![તેજસ્વી પોતાના શાનદાર અને ઉત્તમ લુકથી હંમેશા બધાને પ્રભાવિત કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/1e0d56fb4cc3af6d475104d44ab68dc0e12ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પોતાના શાનદાર અને ઉત્તમ લુકથી હંમેશા બધાને પ્રભાવિત કરે છે.
4/8
![પોતાના અદભૂત અને ઉત્કૃષ્ટ અભિનયથી ટીવીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં પોતાનું નામ બનાવનાર તેજસ્વી પ્રકાશ આજે કોઈ પરિચયની જરૂર નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/656a5294558c5b40c58329b531a5fae25b557.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોતાના અદભૂત અને ઉત્કૃષ્ટ અભિનયથી ટીવીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં પોતાનું નામ બનાવનાર તેજસ્વી પ્રકાશ આજે કોઈ પરિચયની જરૂર નથી.
5/8
![તેજસ્વીએ ખૂબ જ ઓછા સમયમાં પોતાના અભિનયના જોરે ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/dae83e1becc326a657ba4425a3e927beb6b5d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વીએ ખૂબ જ ઓછા સમયમાં પોતાના અભિનયના જોરે ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે.
6/8
![બિગ બોસની વિજેતા બન્યા બાદ તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા વધી છે. પ્રોજેક્ટ્સની સાથે તે પોતાની પર્સનલ લાઈફ અને લવ લાઈફ માટે પણ ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/c93377295b07c209eb0c833121f687bb38913.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બોસની વિજેતા બન્યા બાદ તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા વધી છે. પ્રોજેક્ટ્સની સાથે તે પોતાની પર્સનલ લાઈફ અને લવ લાઈફ માટે પણ ચર્ચામાં છે.
7/8
![ન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/51bdea8dec0593873a88b49a41d627a3267c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ન
8/8
![આ દિવસોમાં બિગ બોસની વિનર રહી ચૂકેલી તેજસ્વી નાગિન બનીને ફેન્સનું મનોરંજન કરી રહી છે. જો આપણે તેના સ્ટારડમની વાત કરીએ તો અભિનેત્રી આ સમયે દરેક ઘરમાં ફેમસ છે, અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/14/b09cdd922b02f4beba2c8dd6002efaa54f438.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દિવસોમાં બિગ બોસની વિનર રહી ચૂકેલી તેજસ્વી નાગિન બનીને ફેન્સનું મનોરંજન કરી રહી છે. જો આપણે તેના સ્ટારડમની વાત કરીએ તો અભિનેત્રી આ સમયે દરેક ઘરમાં ફેમસ છે, અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.
Published at : 14 May 2023 07:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)