શોધખોળ કરો
Neha Malik: રેડ બોડીકોનમાં નેહા મલિકે સોશિયલ મીડિયામાં લગાવી આગ, જુઓ તસવીરો
Neha Malik: રેડ બોડીકોનમાં નેહા મલિકે સોશિયલ મીડિયામાં લગાવી આગ, જુઓ તસવીરો

નેહા મલિક
1/6

ભોજપુરી અભિનેત્રી નેહા મલિકને કોઈ પરિચયની જરૂર નથી. તેની ગણતરી ભોજપુરીની સૌથી સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થાય છે. નેહા ઘણીવાર પોતાની ગ્લેમરસ તસવીરોથી ચાહકોને દિવાના બનાવે છે. આ વખતે અભિનેત્રીએ રેડ બોડીકોન ડ્રેસમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે.
2/6

ભોજપુરી બ્યુટી નેહા મલિક પોતાની બોલ્ડ ઈમેજના કારણે ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેની તસવીરો શેર કરતી રહે છે. આ વખતે તેણે રેડ હોટ ડ્રેસમાં તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવ્યા છે.
3/6

નેહા મલિક હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઈલથી તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. લેટેસ્ટ ફોટોશૂટમાં તેણે રેડ બોડીકોન ડ્રેસ પહેરીને ફેન્સના દિલની ધડકન વધારતી જોવા મળી રહી છે. રેડ ડ્રેસમાં નેહાએ ઘણા કિલર પોઝ આપ્યા છે.
4/6

રેડ કલરના બોડીકોન ડ્રેસમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે. નેહા મલિકના ગ્લેમરસ લુકને જોઈને ફેન્સ તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. નેહા મલિક પોતાના બોલ્ડ અંદાજને લઈ સતત ચર્ચામાં રહે છે.
5/6

નેહા હંમેશા અલગ લુકમાં જોવા મળે છે. ફેન્સ માટે દરરોજ ના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે.
6/6

(તમામ તસવીરો નેહા મલિક ઈન્સ્ટાગ્રામ)
Published at : 15 Feb 2025 06:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
ટેલીવિઝન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
