શોધખોળ કરો
Tripti Dimri: ફ્લોરલ આઉટફિટમાં તૃપ્તિ ડિમરીનો સ્ટનિંગ લૂક વાયરલ, જુઓ તસવીરો
Tripti Dimri: ફ્લોરલ આઉટફિટમાં તૃપ્તિ ડિમરીનો સ્ટનિંગ લૂક વાયરલ, જુઓ તસવીરો
તૃપ્તિ ડિમરી
1/6

બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફ્લોરલ આઉટફિટમાં કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો કાતિલ અંદાજ જોવા જેવો છે, જેણે તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. તૃપ્તિએ ફ્લોરલ આઉટફિટ સાથે ગ્લોઈંગ મેકઅપ કર્યો છે, જે તેની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યો છે.
2/6

ખાસ સ્ટાઈલમાં બાંધેલા વાળ, લાલ લિપસ્ટિક અને લાલ ઈયરિંગ્સથી તેનો લુક ખૂબ જ આકર્ષક લાગે છે. અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી વખતે તેણે પોતાના ફોટામાં એક અલગ જ અંદાજ બતાવ્યો છે. અભિનેત્રીનો આ નવો લૂક તેના ચાહકોને દિવાના બનાવી રહ્યો છે.
Published at : 12 Oct 2024 08:38 PM (IST)
આગળ જુઓ





















