શોધખોળ કરો
Aamna Sharif : આમના શરીફે શોર્ટ પિંક ડ્રેસમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
Aamna Sharif : આમના શરીફે શોર્ટ પિંક ડ્રેસમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
આમના શરીફ
1/7

ટીવી એક્ટ્રેસ આમના શરીફે ફરી એક વખત બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. નવા ફોટોશૂટમાં આમના પિંક કલરના શોર્ટ બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
2/7

શોર્ટ પિંક ડ્રેસમાં આમના ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ તેના આ લૂક પર ફિદા થયા છે.
Published at : 07 Feb 2025 06:29 PM (IST)
આગળ જુઓ




















