શોધખોળ કરો
Anushka sen: અનુષ્કા સેને કરાવ્યું નવું ફોટોશૂટ, ફેન્સના ધબકારા વધાર્યા
Anushka sen: અનુષ્કા સેને કરાવ્યું નવું ફોટોશૂટ, ફેન્સના ધબકારા વધાર્યા
અનુષ્કા સેન
1/8

ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેને 19 વર્ષની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં તે સ્થાન હાંસલ કર્યું છે, જેના માટે કોઈપણ સેલિબ્રિટીને વર્ષો સુધી મહેનત કરવી પડે છે.
2/8

તેણીએ તેની કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી.
Published at : 17 Oct 2022 08:05 PM (IST)
આગળ જુઓ