શોધખોળ કરો
Hina Khan : સિમ્પલ લૂકમાં ટીવીની અક્ષરા હિના ખાને આપ્યા શાનદાર પોઝ, જુઓ તસવીરો
ટીવી એક્ટ્રેસ હિના ખાન તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુકને કારણે દરરોજ ચર્ચામાં રહે છે. આજે ચાહકો તેની એક ઝલક જોવા માટે ઉત્સુક રહે છે.
હિના ખાન
1/7

ટીવી એક્ટ્રેસ હિના ખાન તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુકને કારણે દરરોજ ચર્ચામાં રહે છે. આજે ચાહકો તેની એક ઝલક જોવા માટે ઉત્સુક રહે છે.હિનાના ચાહકો તેની તસવીરોને લાઈક કરે છે.
2/7

અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
Published at : 24 May 2024 08:22 PM (IST)
આગળ જુઓ





















