શોધખોળ કરો
shama sikander:દરિયા કિનારે શમા સિકન્દરનો જોવા મળ્યો હોટ બિકિની અંદાજ, જુઓ વાયરલ તસવીરો
shama sikander:દરિયા કિનારે શમા સિકન્દરનો જોવા મળ્યો હોટ બિકિની અંદાજ, જુઓ વાયરલ તસવીરો
શમા સિકન્દર
1/8

ટીવી એક્ટ્રેસ શમા સિકંદર પોતાના મોનોકિની લુકથી સોશિયલ મીડિયા પર તાપમાન વધાર્યું છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તે ચાહકોમાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ બિકીની લુકથી ચાહકોને દંગ કરી દિધા છે.
2/8

અભિનેત્રી શમા સિકંદર હંમેશા પોતાના હોટ લુકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
Published at : 19 Mar 2023 05:14 PM (IST)
આગળ જુઓ





















