ઉર્ફી જાવેદે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.
2/8
આ તસવીરોમાં ઉર્ફી જાવેદ બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું કે, 'મારી આઝાદી કોઈ છીનવી નહીં શકે.'
3/8
ચાહકો ઉર્ફી જાવેદના લેટેસ્ટ ફોટોઝને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા યૂઝર્સ તેની ડ્રેસ સ્ટાઇલ પસંદ નથી કરી. તેમણે ઉર્ફી જાવેદને ટ્રોલ કરી છે.
4/8
ઉર્ફી જાવેદના ડ્રેસને લઈને એક યુઝરે લખ્યું છે કે, 'દીદી સંપૂર્ણ કપડામાં સારા દેખાતા નથી.' એક યુઝરે લખ્યું છે કે, 'આટલા બધા કપડા, આ રીતે તમામ યુઝર્સે ઉર્ફી જાવેદને ટ્રોલ કરી રહ્યા છે.
5/8
ઉર્ફી જાવેદ તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.
6/8
ઉર્ફી સોશિયલ મીડિયા સ્ટાર છે. તેની બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.