મુંબઇઃઉર્ફી જાવેદ (Urfi Javed) ફરી એકવાર તેના બોલ્ડ અને હોટ લુકને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ ( Urfi Javed Dress) ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફરી એક વખત અભિનેત્રીએ હોટ પોઝ આપ્યા છે.
2/6
બિગ બૉસ ઓટીટીથી ચર્ચામાં આવેલી ઉર્ફી જાવેદ (urfi javed) પોતાના લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. આ વખતે તેણે હદો જ પાર કરી દીધી છે. ઉર્ફીએ શાનદાર ડ્રેસમાં ખૂબ જ હોટ પોઝ આપ્યા છે, આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે.
3/6
ઉર્ફી પોતાના ડ્રેસિંગને લઈ સતત ચર્ચામાં રહે છે. ઉર્ફી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.
4/6
ખરેખરમાં, ઉર્ફી જાવેદની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં તે ખૂબ જ હોટ ડ્રેસ પહેરેલી દેખાઇ રહી છે. હવે ચારેય બાજુ ઉર્ફી જાવેદના લૂકની જોરદાર ચર્ચાઓ થઇ રહી છે.
5/6
ફેન્સની સાથે પોતાની સુંદર અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ફેન્સ પણ ઉર્ફી જાવેદની તસવીરો પર ખુબ પ્રેમ લૂંટાવે છે.
6/6
ઉર્ફી પોતાના ગ્લેમરસ અને અજીબોગરીબ ફેશન સેન્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે.