શોધખોળ કરો
દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે ઉર્ફી જાવેદ, જુઓ વાયરલ તસવીરો
urf7i-20220214-0006_Cropped_(1)
1/5

મુંબઇઃ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed) ફરી એકવાર તેના લુકને લઈ ચર્ચામાં છે. અભિનેત્રી ઉર્ફી( Urfi Javed Dress) ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફરી એક વખત અભિનેત્રીએ હોટ પોઝ આપ્યા છે. ઉર્ફી દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે.
2/5

બિગ બૉસ ઓટીટીથી ચર્ચામાં આવેલી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (urfi javed) પોતાના લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. આ વખતે તેણે હદો જ પાર કરી દીધી છે. ઉર્ફીએ પેન્ટના બટન ખોલીને ખૂબ જ હોટ પોઝ આપ્યા છે, આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે.
Published at : 14 Feb 2022 04:54 PM (IST)
આગળ જુઓ





















